મરણ નોંધ

પારસી મરણ

મણિ નોસિર મોદી તે મરહૂમ નોસિરના પત્ની. તે મરહૂમ બાચામાઇ અને મરહૂમ જહાંગીરના પુત્રી. તે મરહૂમ શાહરૂખના માતા. તે મરહૂમ બેહરોઝના સાસુ. તે રુખશદ અને દાનુષના ગ્રાન્ડ મધર. તે નરગીસ અને મરહૂમ ડેડીના બહેન. તે મરહૂમ રતનબાઇ અને મરહૂમ કેખશરૂના વહુ. (ઉં. વ. ૯૪). રે. ઠે. ૧/૪, રુસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, ભાયખલા (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૨૭.
ફ્રેડી જહાંગીરજી શ્રોફ તે મરહુમ ડોશા ફ્રેડી શ્રોફના ખાવીંદ. તે મરહુમો ધન તથા જહાંગીરજી શ્રોફના દીકરા. તે એરવદ ઝુબીન શ્રોફ તથા વિરા સંજાનાના પપ્પા. તે બીનાઇફર ઝુબીન શ્રોફ ને નેવીલ મીનુ સંજાનાના સસરા. તે મરહુમો ફલી જહાંગીરજી શ્રોફના ભાઇ. તે તુશાર ઝુબીન શ્રોફ ને લીઆ ઝુબીન શ્રોફના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ. ૯૫) રે. ઠે. પી.૩૮, ખુશરૂ બાગ, શહીદ ભગતસિંહ રોડ, કોલાબા-મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૦-૬-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે કોલાબા ખુશરૂબાગ મધ્યે કરાની અગિયારીમાં.
પરશીશ નેવીલ મહેતા તે નેવીલ અદી મહેતાના ધણીયાની. તે મરહુમો વિરા તથા દીનશાહ સંજાના ના દીકરી. તે ઝરીર નેવીલ મહેતાના મમ્મી. તે રોશની શારૂખ કાપડીયાના બહેન. તે કાર્લ શાહરૂખ કાપડીયા ને મેહેર સાયરસ કૂપરના માસી. (ઉં. વ. ૫૮) રે. ઠે. જી-૩૫, ખુશરૂબાગ, શહીદ ભગત સિંહ રોડ, કોલાબા-મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૦-૬-૨૪ને બપોર ૩.૪૦ કલાકે કોલાબા ખુશરૂબાગ મધ્યે કરાની અગિયારીમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button