પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

રૂસી અરદેશર દાદાચાનજી તે મરહુમ હુતોક્ષી રૂસી દાદાચાનજીના ખાવીંદ. તે મરહુમો નાજામાય તથા અરદેશર દાદાચાનજીના દીકરા. તે ગુલશાદ ફરામરોઝ વાચ્છા, જહાંબક્ષ રૂસી દાદાચાનજીના પપ્પા. તે ફરામરોઝ દાદી વાચ્છા ને રોક્ષાન જહાંબક્ષ દાદાચાનજીના સસરાજી. તે મીનોચેર અરદેશર દાદાચાનજી ને મરહુમ દારાબશા અરદેશર દાદાચાનજીના ભાઇ. તે શાઝનીન તે વિસ્તાસ્પના ગ્રેન્ડ ફાધર. (ઉ. વ. ૮૩) રે. ઠે. ૧૪, પી.એમ. કાકા બિલ્ડિંગ, ૬૪૯ ફીરદોશી રોડ, દાદર પારસી કોલોની, મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૩૦-૫-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર ઉપરની ભાભા બંગલી નં.૧માં.

સંબંધિત લેખો

Back to top button