મરણ નોંધ
પારસી મરણ
કેકી હોરમસજી વાડીયા તે મરહુમ આલુ કેકી વાડીયાના ખાવીંદ. તે મરહુમો ગુલબાઇ તથા હોરમસજી ફરામજી વાડીયાના દીકરા. તે હોમીયાર કેકી વાડીયા ને આદીલ કેકી વાડીયાના પપ્પા. તે નીલુફર આદીલ વાડીયાના સસરાજી. તે મરહુમો નાદીર હોરમસજી વાડીયા ને શાવક હોરમસજી વાડીયાના ભાઇ. (ઉં. વ. ૯૯) ઉઠમણાંની ક્રિયા: તા. ૨૦-૫-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે લાલબાગ મધે વાડીયા અગિયારીમાં.