મરણ નોંધ
પારસી મરણ
ફ્રેની પોલી પારેખ તે મરહુમ પોલી દારબશા પારેખના ધણિયાની તે મરહુમો જરબાનુ અને રૂસ્તમ ઈરાનીના દીકરી. તે મરહુમો પરસી અને જેસમીન પારેખના માતાજી. તે ફરીદા પી. પારેખના સાસુજી. તે મરહુમો સોહરાબ અને મેરવાન ઈરાનીના બહેન તે મરહુમ શાહવીરના બપઈજી. (ઉં. વ. 88) ઠે. રૂમ નં. 12, 2જે માળે, બોરી ચાલ, ફખરૂદ્દીન મંઝીલ, અલીભાઈ પ્રેમજી માર્ગ, ગ્રાન્ટ રોડ, મુંબઈ-400006. ઉઠમણાંની ક્રિયા: 5-10-23ના બપોરે 3-45 વાગે મેહેલા પટેલ અગિયારીમાં છેજી.
કેટાયૂં મીનુ ભાગલીયા તે મીનુ શેરયાર ભાગલીયાના ધણિયાની તે મરહુમો જમશેદ અને મેહર મોદીના દીકરી. તે ડાયના તથા બરજીસ ભાગલીયાના માતાજી. તે અફશા બી.ભાગલીયાના સાસુજી. તે મરહુમ દારાયસ મોદીના બહેન. (ઉં. વ. 68) ઉઠમણાંની ક્રિયા 6-10-23 બપોરે 3-45 ભાભા-2 બંગલીમાં છેજી.