મરણ નોંધ

પારસી મરણ

આરમયતી સોરાબ હતારીયા તે મરહુમો પીલુ તથા સોરાબ હતારીયાના દીકરી. તે ધન તથા મરહુમ કેશ્મીરાના બહેન. તે ગુલશન નોઝર ઇરાની, મીનુ એલ. પાઘડીવાલા ને મરહુમ ધન હોમી દારૂવાલાના કઝીન સિસ્ટર. તે મરહુમ લવજી નરીમાન પાઘડીવાલાના ભત્રીજી. તે મરહુમો બાનુ તથા નરીમાન એન. પાઘડીવાલાના ગ્રેન્ડ દીકરી. (ઉં. વ. ૭૨) રે. ઠે. પ્લોટ નં.૨૯૯/૩૧૯ આર.એમ.સી. ૨૪/૨૫, મેકસસ મોલની પાછળ, ગોરાઇ નંબર-૨, બોરીવલી, મુંબઇ-૪૦૦૦૯૧.ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૫-૨૪ને બપોરે ૩-૪૦ કલાકે જોગેશ્ર્વરી મધે બેહરામ બાગ અગિયારીમાં.
જીની જહાંગીર બગલી તે મરહુમ જહાંગીર રૂસ્તમજી બગલીના વિધવા. તે મરહુમો હીરાબાઇ તથા અરદેશર લાલાના દીકરી. તે ફિરોઝા મિસ્ત્રી, હુતોક્ષી પંથકી ને આરમીન ઇરાનીના મમ્મી. તે બજી મીસ્ત્રી, વિસ્પી પંથકી ને નોઝર ઇરાનીના સાસુજી. તે મરહુમો જાલ લાલા, ધન, હોમાય ને ડોલીના બહેન. તે પરઝાન મીસ્ત્રી, ઝકશીશ ને ફેયાના મમયજી. (ઉં. વ. ૯૦) રે. ઠે. ૩, કોલાબા ચેમ્બર્સ, વુડ હાઉસ રોડ, કોલાબા-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૫-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે, કોલાબા ખુશરૂ બાગ મધ્યે કરાની અગિયારીમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button