મરણ નોંધ

પારસી મરણ

પરવીઝ કાવસ લાલકાકા તે કાવસ નરીમન લાલકાકાના ધનીયાની. તે મરહુમ કૂમી ને મરહુમ રૂસ્તમજી વાડીયાના દિકરા. તે ડેલના મહેતા ને કેરમન લાલકાકાના માતાજી. તે દારાયસ મહેતા ને મેલ્લીસા લાલકાકાના સાસુ. તે હોશી રૂસ્તમજી વાડીયા તથા મરહુમ નોઝર રૂસ્તમજી વાડીયાના બહેન. (ઉં. વ. ૮૯) રે. ઠે. પ્રેમ કુટીર, ફલેટ નં.૧ સી. બાબુભાઇ ચીનાય માર્ગ, મરીન ડ્રાઇવ, મુંબઇ-૪૦૦૦૨૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૫-૨૪ના રોજે બપોરે ૩-૪૫ કલાકે, વાચ્છા ગાંધી અગિયારી મુંબઇમાં છેજી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress