પારસી મરણ
હીલ્લુ જીમી એલાવ્યા તે જીમી માનેકશાહ એલાવ્યાના ધણિયાની. તે મરહુમો દીના તથા કેકી એદલજી મોદીના દીકરી. તે કુરૂશ જીમી એલાવ્યા, શેરનાઝ અંકલેશ્ર્વરીયા ને ફરોખ જીમી એલાવ્યાના મમ્મી. તે સરોશ અંકલેશ્ર્વરીયા, પુરબા એલાવ્યા ને રૂઝવીન એલાવ્યાના સાસુજી. તે મરહુમ મીનોચેર કેકી મોદીના બહેન.તે રોહન, કયાન, અનુસ્કા, રીયા, શનયા ને જીયાના ગ્રેન્ડ મધર. (ઉં.વ. ૮૪) રે. ઠે. તાતા હાઉસિંગ સોસાયટી, ૨બી-૧૫, ૩જે માળે, એલફિન્સ્ટન રોડ, પરેલ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૧-૫-૨૪ના બપોરે ૩-૪૦ કલાકે, લાલબાગ મધે વાડીયા અગિયારીમાં કરવામાં આવશે.