મરણ નોંધ

પારસી મરણ

નોશીર નરીમાન ભાઠેના તે મરહૂમો ગુલબાઈ તથા નરીમાનના દીકરા. તે રૂમી, ગોદરેજ, રતી ઝેડ. દુમસ્યા તથા મરહૂમ ફીરોઝના ભાઈ. તે નુરઝીન ને ખુશનાઝના કાકા. તે કૈઝાદના મામા. તે પિન્કી આર. ભાઠેના ને તનાઝ જી. ભાઠેનાના જેઠ. તે મરહૂમ ઝરીર દુમસ્યાના સાલા. (ઉં.વ. ૮૩) ઠે: બિલ્ડિંગ નં. ૧, રૂમ નં. ૪, તાતા કોલોની, તારદેવ, મુંબઈ-મહારાષ્ટ્ર-૪૦૦ ૦૩૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૦-૫-૨૦૨૪ને બપોરે ૩.૪૦ કલાકે તારદેવ મધ્યે કપાવાલા અગિયારીમાં.
મેહેર હીરોસ મુસ તે મરહુમો ડોલી તથા હીરૌસ મુસના દીકરી. તે ફરીદા સામ પટેલ ને જીલ મુસના કઝીન. (ઉં. વ. ૮૦) રે. ઠે. ૭૦ બી, જર મેન્શન, ફલેટ નં. ૧૦-એ, ૨જે માળે, યુનિયન બેન્કની ઉપર, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઇ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૦-૫-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે, મુંબઇ ડુંગર વાડી પર વાડીયા બંગલીમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button