મરણ નોંધ

પારસી મરણ

રોહિન્ટન રતનશૉ સાહુરાજા તે મરહુમ ગુલના ધણી. તે મરહુમ રતનશૉ ટી. સાહુરાજા તથા મરહુમ શીરીનબાઇ સાહુરાજાના દીકરા. તે મરહુમ જીમી તથા મરહુમ નરગીશ દેસાઇના જમાઇ. તે મરહુમ હિલ્લા કેરસી પસ્તાકિયાના ભાઇ. તે કેરસી મ. પસ્તાકિયાના સાળા. તે એલીસ તથા બખ્તાવર પસ્તાકિયાના મામાજી. (ઉં. વ. ૮૩) રે. ઠે. ટી /૨, તાવર બિલ્ડિંગ, ૧લે માળે, નવરોઝ બાગ, ડો. એમ. એસ. રાઉ રોડ, ગણેશ ગલ્લી સામે, લાલબાગ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૧-૯-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, વાડયા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
રૂસી જમશેદજી ધામોડીવાલા તે બાનુ રૂસી ધામોડીવાલાના ખાવીંદ. તે જમશેદ અને પરવીઝના બાવાજી. તે મરહુમો તેહમીના તથા જમશેદજી ધામોડીવાલાના દીકરા. તે ડેલના જમશેદ ધામોડીવાલાના સસરાજી. તે ઝીડેન અને રીયાના બપાવાજી. તે મરહુમો તેહમીના તથા હોમી એન. આઇબરાના જમાઇ. (ઉ. વ. ૮૪) રે. ઠે. ફલેટ નં.૫૩, એ વિંગ, ૫મે માળે, આઇરીસ પાર્ક, જોગેશ્ર્વરી (પ.), મુંબઇ: ૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૧-૯-૨૩એ બપોરના ૩-૪૫ વાગે માલકમ બાગ અગિયારીમાં છેજી. (જોગેશ્ર્વરી-મુંબઇ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button