મરણ નોંધ

પારસી મરણ

બોમી ફીરોઝ પાત્રાવાલા તે ફીરોઝાના ખાવિંદ. તે મરહૂમો મેહેરુ તથા ફીરોઝના દીકરા. તે જમશીદના બાવાજી. તે મરહૂમ પરીઝાદના સસરાજી. તે કેરસીના ભાઈ. તે કૈનાઝ પાત્રાવાલાના બપાવાજી. (ઉં.વ. ૮૪) ઠે. ફલેટ ૧૫૦૧, ૧૫મો માળ, પ્લોટ નં. ૭૭૮, હોમી વીલા, તિલક રોડ, દાદર ડેપો, દાદર (ઈ), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૪-૫-૨૦૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે રૂસ્તમ ફરામના અગિયારી દાદર, મુંબઈ.
કુમી પરવેઝ તારાપોરવાલા તે મરહૂમ પરવેઝના વાઈફ. તે મરહૂમો મેહેરાબાઈ તથા બેજનજી નાનાભાઈ પાત્રાવાલાના દીકરી. તે રૂકશાના, પરીઝાદ ને પીનાઝના માતાજી. તે એલ્ડીરનસ ગોમ્સ ને સુરેશ નાયરના સાસુજી. તે રતન, તેહેમુરસ્પ, હોશંગ, હોમાય તથા મરહૂમો બાપુ, દિનાઝ જાલાને આલાના બહેન. તે શાંતનૂ, પ્રનય ને જેકાનના મમયજી. (ઉં.વ. ૮૯) ઠે: સી-૩, પુનમ એપાર્ટમેન્ટસ, ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ-૪૦૦૦૧૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૫-૨૦૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે. બેનેટ બંગલી નં. ૬, ડુંગરવાડી, મુંબઈ.
જમશેદ દારબશા કૂપર (ઉં.વ. ૯૦) તા. ૧-૫-૨૦૨૪એ ગુજરી ગયા છે. તે મરહૂમ દારબશા અને મરહૂમ મેહરાના દીકરા. મરહૂમ નેગરીશ, દિના, ઝરીનના ભાઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button