ફરીદા વીસ્પી થાનાવાલા તે વીસ્પી હોમી થાનાવાલાના વિધવા તે મરહુમો રોડા તથા અસ્પી ઇરાનીના દિકરી. તે વીરાને બીનાઇફર થાનાવાલાના બહેન. તે તીરંદાઝ શેહેરીયાર ઇરાની ગુલનાર પટેલ ને મરહુમ અદી ઇરાનીના સિસ્ટર ઇન લો. (ઉં. વ. ૭૧) રે. ઠે. સનરાઇઝ વીલા સર્ભ ગાર્ડન પ્લોટ નં.૨૩-એ, સરવે ૩૫૧, વંદા, નાલાસોપારા (વેસ્ટ) ૪૦૧૨૦૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૩-૫-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે ઓલબેલેસ બંગલી ડુંગરવાડી, મુંબઇ.
