મરણ નોંધ
પારસી મરણ
પેરીન અરદેશર ફીટર તે મરહુમો મનીજે તથા અરદેશર ફીટરના દીકરી તે મરહુમો પીરોજશા, દાલી, રોશન ને કેટીના બહેન. તે મેહેરનોશ, દીનયાર, જીમી, ખુરશીદ ને ખુશરૂના ફઈ. તે સરોસ ને જીમી એન્જિનિયરના માસી. તે ગલુના માસી સાસુ. તે મરહુમ ફીરોજેના સાલી. તે મેરેરૂ, અનાહિતા, હુતોક્ષી, રૂકી ને ખુરશીદના માસી સાસુ. (ઉં. વ. ૯૪). રે.ઠે. ૬૭૬ પહેલો માળ, ફરેદુન ટેરેસ, કાતરક રોડ, વડાલા વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૩૧. ઉઠમણાંની ક્રિયા: ૨-૫-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે. રૂસ્તમ ફરામની અગિયારી ભાયખલા.
માહરુખ અસ્પી માર્કર (ઉં.વ. ૭૦) તા. ૩૦-૪-૨૦૨૪એ ગુજરી ગયા છે. એ અસ્પીના વાઈફ. મરહૂમ રોડા અને મરહૂમ કેકીના દીકરી. મીનાઝ, ડેલનાના મધર. રુશાદના સાસુ. મરહૂમ ખુશરુ અને મરહૂમ ફારોખના બહેન. ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૫-૨૦૨૪ બપોરે ૩.૪૦.