મરણ નોંધ

પારસી મરણ

ગુલશન દીનયાર મોરાવાલા તે દીનયાર મીનોચેર મોરાવાલાની ધણિયાની. તે મરહુમો રોશન તથા દારાયસ નોસરવાનજીના દીકરા. તે રોકશારના માતાજી. તે રોહનટન તારાપોરના સાસુજી. તે મેહેર, આરમીન ને દીનાઝના બહેન. તે આવાના મમયજી. (ઉં. વ. ૬૭) રે. ઠે. બી-૨૧, ગોદરેજ બાગ, ઓફ નેપીયન્સી રોડ, નીયર સીમલા હાઉસ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૭-૪-૨૪ના રોજ બપોરના ૩.૪૫ કલાકે, જોખી અગિયારી, ગોદરેજ બાગ, મુંબઇ.
પરવીઝ રૂસી ભેસાનીયા તે મરહુમ રૂસીના વિધવા. તે મરહુમો મેહેરાબાઈ ને સોરાબ મિસ્ત્રીના દિકરી. તે દિલબરના માતાજી. તે મરહુમ હિલ્લા હોશંગ દુબાશના બહેન. તે મરઝી ને હઝીરના માસી. તે પરવીન ને માહારૂખના માસીસાસુ. તે મરહુમો મેહેરબઈ તથા હોરમઝજી કાવસજી ભેસાનીયાના વવ. (ઉં.વ. ૮૪). રહેવાનું ઠેકાણું: ૩૪એ, બોઈઝ બંગલો, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા તા. ૨૬-૪-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે મીઠઈવાલા અગિયારી, ગ્રાન્ટ રોડ, મુંબઈ.
ઓસતી નરગીશ બાહાદુર કેરાવાલા તે એરવદ બાહાદુર ફરામરોઝ કેરાવાલા (નવસારી આતશ બહેરામ બોયવાલા)ના વિધવા. તે મરહુમો આલામાય તથા નસરવાનજી કરીના દિકરી. તે ઓસ્તી અરનાઝ, એરવદ રોહીનટન, એરવદ ફરોખ તથા મરહુમ મેડયોમાહ કેરાવાલાના માતાજી. તે એરવદ રોહીન્ટન જે. તુરેલ તથા પર્લ ને પરસીસ કેરાવાલાના સાસુ. તે મરહુમો તેહેમીના, નાજુ, જમશેદ ને હોમીના બહેન. તે એરવદ નોઝર તુરેલના મમયજી. (ઉં.વ. ૯૫). રહેવાનું ઠેકાણું: એ. એસ. મિસ્ત્રી બિલ્ડીંગ, બી-૪, ભોંયતળીયે, ડો. સીરોડકર રોડ, પરેલ, મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા તા. ૨૬-૪-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે એમ. જે. વાડીયા અગિયારી, લાલબાગ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button