મરણ નોંધ

પારસી મરણ

પરવેઝ ધનજીશા ભાટપોરીયા તે મરહુમ નાજુ પરવેઝ ભાટપોરીયાના ખાવિંદ. તે મરહુમો સુનામાય તથા ધનજીશાના દીકરા. તે માહરૂખ સાહેર ને પરસીના પપ્પા. તે દારા પી. સાહેર ને કબીરા પી. ભાટપોરીયાના સસરા. તે દિનાઝ તથા મરહુમો સામ, પીલુ, નરીમાન, ગુલુ ને દીનુના ભાઈ. તે મરહુમો બાનુબાઈ તથા શાવકશા દોટીવાલાના જમાઈ. (ઉં. વ. ૮૭) રે. ઠે.: જી/૦૦૨ વિશાલ અપાર્ટમેન્ટ, સર એમ. વી. રોડ, અંધેરી પૂર્વ, મુંબઈ-૪૦૦૦૬૯. ઉઠમણાંની ક્રિયા તા. ૨૩-૪-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે જોગેશ્ર્વરી મધ્યે બહેરામબાગ અગિયારીમાં કરવામાં આવશે.
બહાદુર રૂસ્તમજી મીસ્ત્રી તે મરહુમો ધનમાય તથા રૂસ્તમજી સોરાબજી મીસ્ત્રીના દીકરા. તે જર રૂસી તવડિયા તથા મરહુમો સોલી, બહેરામ, ફરામ, કેકી ને ફરોખના ભાઈ. તે ફ્રેડી, પોરસ, રૂઝબે ને વિરાફના કાકા. તે માહરૂખના મામા. તે રતી, ઝરીન ને લીલીના દેર. તે મરહુમ રૂસી નવરોઝ તવડિયાના સાલા. (ઉં. વ. ૭૫) રે. ઠે.: કેપ્ટન બિલ્ડિંગ નં. ૨૩, ૨જે માળે, પારસી ઝોરાસ્ટ્રીયન કોલોની, ચીકલવાડી, તારદેવ, મુંબઈ-૪૦૦ ૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૩-૪-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે લાલબાગ મદ્યે વાડિયા અગિયારીમાં.
અસ્પી નરીમાન ક્રોફડ તે મરહુમો અરન તથા નરીમાન કે. ક્રોફડના દીકરા. તે મરહુમ ખુશરૂ નરીમાન ક્રોફડના ભાઇ. તે પરવીન ખુશરૂ ક્રોફડના જેઠ. તે ખુશનાઝ ખુશરૂ ક્રોફડ ને ઝીન્યા ખુશરૂ ક્રોફડના કાકા. તે ઝહાના મઝદીયાર મેવાવાળાના ગ્રેન્ડ કાકા. તે મઝદીયાર બરજોર મેવાવાલાના કાકા સસરા. (ઉં. વ. ૭૧) રે. ઠે. ૬૧૦, દારૂવાલા બ્લોક્સ, જામે જમશેદ રોડ, પારસી કોલોની, દાદર, મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાની ક્રિયા : તા. ૨૪-૪-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે, મુંબઇ ડુંગરવાડી પર ઉપરની ઓલબ્લેસ બંગલીમાં.
ગુલ સોહરાબ કાપડિયા (ભણસાલી) (ઉં. વ. ૮૫) તા. ૨૧-૪-૨૪એ ગુજરી ગયા છે, તે અરવિંદનાના વાઈફ. મરહુમ હોમાઈ અને મરહુમ સોહરાબના દીકરી. સાયરસ અને યેનીતાના મધર. આનંદા અને યેઝદીના સાસુ. ઝારા અને સાયરસના ગ્રેન્ડમધર. ઉઠમણું તા. ૨૨-૪-૨૪ બપોરે ૩.૪૦ વાગ્યે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker