મરણ નોંધ

પારસી મરણ

મેહલી પીરોજશાહ સાઇવાલા તે મરહુમ ડો. રોશન મેહલી સાઇવાલાના ખાવીંદ. તે મરહુમો પીલામાય તથા પીરોજશાહ જીવનજી સાઇવાલાના દીકરા. તે ફિરોઝા કરાની, શીરાઝ સાઇવાલા ને વીરા સાઇવાલાના પપ્પા. તે શશાંક રૂપચંદ કરાનીના સસરાજી. તે વિદુર શશાંક કરાનીના મમાવાજી. તે રકશાંનદ તથા ઝૂમી તારાપોરના માસા. (ઉં. વ. ૮૭) રે. ઠે. ૩૫, મધુબન એપાર્ટમેન્ટ, ૫મે માળે, એ વિંગ, વરલી હીલ રોડ, વરલી, મુંબઇ-૪૦૦૦૧૮.ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૪-૨૪ના બપોરે ૩-૪૦ કલાકે વી.પી. રોડ મધે અસલાજી અગ્યારીમાં.
સોલી કેકી મિસ્ત્રી તે આબાન સોલી મિસ્ત્રીના ખાવીંદ. તે મરહુમો ગુલબાઇ તથા કેકી આર મિસ્ત્રીના દીકરા. તે મરહુમો નરગીસ તથા મીનોચેર શેઠનાના જમાઇ. તે મરહુમ નેવીલ મીનોચેર શેઠનાના બનેવી. તે મરહુમ મીનોચેર રૂસ્તમજી મિસ્ત્રીના ભત્રીજા. તે કેટી જીમી મસાની, અરનાવઝ, આરમયતી, રોશન હોશંગ મિસ્ત્રી યાસ્મીન કેરસી અવારી, હુતોક્ષી ફલી અવારી ને બખ્તાવર દીન્યાર તાડવાળા, રૂબી બોમી બસલા, આરમીન જમશેદ મોદી, ફિરોઝ જાલ મિસ્ત્રી, જમશેદ જાલ મિસ્ત્રી, મરઝી જાલ મિસ્ત્રી ના મરહુમો એરચ મીનોચેર મિસ્ત્રી, ધન અદી પટેલના કઝીન. (ઉં. વ. ૮૧) રે. ઠે. ઇ-૧૪, ખુશરૂ બાગ, એસ. બી. સિંઘ રોડ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૪-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર ઉપરની વાડીયા બંગલીમાં.
સામ મીનુ એન્જિનિયર (ઉં.વ. ૮૭) તા. ૧૯ એપ્રિલે ગુજરી ગયા છે. તે નવાઝના હસબન્ડ, મરહુમ મીનુ અને બાનુના દીકરા. ઝાલ કૂપરના ફાધર. કવિતાના સસરા. તરોનીશ પિરાનના દાદા. ઉઠમણું ૨૧ એપ્રિલે બપોરે ૩-૪૦ વાગ્યે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button