મરણ નોંધ
પારસી મરણ
નેનસી રૂમી, (રૂસી) મેહતા તે રૂમી (રૂસી) એરચશાહ મેહતાના ધણીયાની. તે મરહુમો નરગીશ તથા ફીરોઝ બધનીના દીકરી. તે પરીનાઝ બરજીશ કરકરિયાના મમ્મી. તે બરજીશ મીનોચેર કરકરિયાના સાસુજી. તે ફરઝાના મેહેરનોશ મેહતાના દેરાની. તે ફરખોન દાલી અસ્પી કાવારાનાના જેઠાણી. (ઉં.વ. ૭૮) રે.ઠે: બી-૮, શાપુર બાગ, ૨જે માળ, વિઠલભાઈ પટેલ રોડ, સાઈધામ મંદિરની સામે, ગ્રેન્ટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭.