પારસી મરણ
દીનુ દારા દેસાઇ તે મરહુમ દારા દીનશાહજી દેસાઇના ધનિયાની. તે મરહુમો તેહમીના તથા ફરામરોઝ હીલ્લુનાં દીકરી. તે મરહુમો બોમી, દારા તથા બહાદુર હીલ્લુનાં બહેન. તે શહારૂખ, કેટાયુન, ઝુબીન અને મરહુમ કમલ હીલ્લુના ફુઇજી. તે કેટાયુન તથા ખુશમન દેસાઇનાં કાકીજી. તે મરહુમો હીલ્લામાંય તથા દીનશાહજી દેસાઇના વહુ. (ઉં. વ. ૯૦) રે. ઠે. ૭, રતન ટાટા બિલ્ડિંગ નં-૨, ટાટા બ્લોક્સ, એસ. વી. રોડ, બાંદ્રા (વેસ્ટ). મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૦૧-૧૦-૨૩ના બપોરના ૩-૪૫ વાગે, ભાભા બંગલી નં.૨માં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).
જાલ જહાંગીરજી પટેલ તે પેરીન જાલ પટેલના ખાવીંદ. તે હોરમઝ અને ખુશરૂ પટેલના બાવાજી. તે મરહુમો હીના તથા જહાંગીરજી પટેલના દીકરા. તે મરહુમો સામ, મોનોચેર તથા રૂસીના ભાઇ. તે મરહુમો આલુ તથા હોમી પાવરીના જમાઇ. તે રોશન, શેહનાઝ તથા મરહુમ ઝરીનના દેર. (ઉં. વ. ૭૭) રે. ઠે. ૧૦૨ કુલશનધ બિલ્ડિંગ, ૮ નવરોજી ગામડયા રોડ, સીલવર ફોઇલની સામે, ખંભાલા હીલ એસ. ઓ.મુંબઇ-૪૦૦૦૨૬.
મેહરુ ફલી મિસ્ત્રી, તે સ્વ. ફલી મીનુ મિસ્ત્રીના ખાવીંદ. તે રુસ્તમજી અને પેરીન બલસારાના દીકરા. તે રુખસાના ચેસન, બોમી મિસ્ત્રીના પિતા. તે લુઇસ મિસ્ત્રી, રેશાદ ચેસ્સનના સસરા. તે મરહુમ અલુ એન્ડ અસ્પી હિલ્લાના ભાઇ. (ઉં. વ. ૮૫). રે. ઠે. ફલેટ નં.૧૫, ૧૬મો માળો, કાંચનજંગા, પેડર રોડ, મુંબઇ-૪૦૦૦૨૦.