મરણ નોંધ

પારસી મરણ

મીની રૂસ્તમજી પાલમકોટ તે મરહુમો કેટાયુન ને રૂસ્તમજીના દિકરી. તે હોમાય તથા મરહુમ જેહાંગીરના બહેન. તે હુતોક્ષી, બખતાવર ને ફીલીના કઝીન. (ઉં.વ. ૮૫). રહેવાનું ઠેકાણું: ઈ-૨૯, જરબાઈ બાગ, વિકટોરિયા ગાર્ડન રોડ, મું.-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા તા. ૧૩-૪-૨૪ના રોજ બપોરે ૦૩:૪૫ કલાકે મેવાવાલા અગિયારી, ભાયખલા.
મેહેરૂ રતન સરવેયર તે મરહુમ રતનના વિધવા. તે મરહુમો નાજુ ને હીરજી માદનના દિકરી. તે ડેલના ને શીરીનના માતાજી. તે તુશાદ ને શાપુરના સાસુ. તે મરહુમ તુશાદ કુપર તથા ફરહાદ ને ફરાહના મમયજી. (ઉં.વ. ૮૭). રહેવાનું ઠેકાણું: માઉંટ બ્લેન્ક, ફલેટ નં. ૨૦૧, દાદી શેઠ હીલ, કેમ્પસ કોર્નર, મું.-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૪-૨૪ના ૦૩:૪૫ કલાકે હોડીવાલા બંગલી, ડુંગરવાડી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button