મરણ નોંધ
પારસી મરણ
ઝરીન એદલજી કોન્ટ્રાક્ટર તે મરહુમો શીરીન તથા એદલજી કોન્ટ્રાક્ટરના દીકરી. તે રશ્ના ખુશરૂ પુનાવાલાના આન્ટી. તે મરહુમો દેલબર કરાંજાવાલા ને ફીરૂઝી કરાંજાવાલાના માસી. તે મરહુમો નાજામાય તથા માનેક કરાંજાવાલાના ગ્રેન્ડ ડોટર. (ઉં.વ. ૮૧) રે.ઠે.: સીમલા હાઉસ કો.ઓ.હા. સોસાયટી, ફ્લેટ નં. ૨૦૧, એ બ્લોક, એ.કે. માર્ગ, નેપીયન સી રોડ, મુંબઈ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૧-૪-૨૦૨૪ને બપોરે ૩.૪૦ કલાકે હ્યુજીસ રોડ મધે વાચ્છા ગાંધી અગ્યારીમાં થશેજી.