મરણ નોંધ

પારસી મરણ

ઝકસીસ કેરસાસ્પ આગા તે મરહુમો ખોરશેદ તથા કેરસાસ્પ આગાના દીકરા. તે ઉરબક્ષ ને ફ્રવશી આગાના પપ્પા. તે સમાનાઝ કોલાબેવાલા તથા મરહુમ થ્રેટોના આગાના ભાઇ. (ઉં. વ. ૮૨) રે. ઠે. ૭, ઓવલ વ્યુ, ૧૫૦ એમ. કર્વે રોડ, ઓવલ મેદાનની સામે, ચર્ચગેટ, મુંબઇ-૪૦૦૦૨૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૦-૪-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે ભુલાભાઇ દેસાઇ રોડ મધ્યે સાહેર અગિયારીમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button