મરણ નોંધ

પારસી મરણ

કમલ નોશીર ભંડારી તે નોશીર નવરોજી ભંડારીના ધણિયાની. તે મરહુમો કેટી તથા મીનુ કુપરના દીકરી. તે બરજીશ નોશીર ભંડારી ને શેરનાઝ ફ્રેડી વાચ્છાના મમ્મી. તે નાઝનીન બી ભંડારી ને ફ્રેડી એમ. વાચ્છાના સાસુજી. તે ફરહાન ફ્રેડી વાચ્છાના ગ્રેન્ડ મધર. (ઉં. વ. ૭૫) રે. ઠે. ૨/એ, સુનાવાલા બિલ્ડિંગ, ૪થે માળે, રૂમ.નં.૮, તારદેવ નાઇક ચોક, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૪-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે તારદેવ મધે બાટલીવાલા અગિયારીમાં કરવામાં આવશે.
દારા કાવસજી પુનાવાલા તે મરહુમ રોશન દારા પુનાવાલાના ખાવીંદ. તે મરહુમો નાજામાય તથા કાવસજીના દીકરા. તે કેશમીરા હોમી મરોલ્યા ને કેટાયુન કૈઝાદ સુખીયાના પપ્પા. તે હોમી ગુસ્તાસ્પ મરોલ્યા ને કૈઝાદ બેહરામ સુખીયાના સસરાજી. તે ખોરશેદ ઇરાની, જીમી પુનાવાલા અને મરહુમ બાનુના ભાઇ. (ઉં. વ. ૯૫) રે. ઠે. ૩/એ, ૬૦૧ સાલસેટ પારસી સોસાયટી, જીજામાતા રોડ, પમ્પ હાઉસની સામે, મુંબઇ-ચકાલા, મુંબઇ-૪૦૦૦૯૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૬-૪-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર ઉપરની ઓલબ્લેસ બંગલીમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button