મરણ નોંધ

પારસી મરણ

કેટી દારા દોટીવાલા તે મરહુમ દારા નશરવાનજી દોટીવાલાના વિધવા. તે મરહુમો રતનબાઇ તથા પીરોજશા સુતરીયાના દીકરી. તે રૂકશાના રૂમી ચીનોઇ ને શેરનાઝ અવતાર ભોગલના માતાજી. તે અવતાર ભોગલ તથા મરહુમ રૂમી ચીનોઇના સાસુજી. તે મરહુમો દારા સુતરીયા ને નરીમાન સુતરીયાના બહેન. તે મરહુમ ખોરશેદ જમશેદ દોટીવાળાના સિસ્ટર ઇન લો. (ઉં. વ. ૯૬) રે. ઠે. ૭૨૯, સરોશ બિલ્ડિંગ, ભોયતળિયે, ફલેટ નં-૨, જે. વિમાદલાલ રોડ, દાદર પારસી કોલોની, દાદર (ઇ), મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૬-૪-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે, લાલબાગ મધે વાડીયા અગિયારીમાં કરવામાં આવશે.
પેરીન ટેહમુરસ્પ ભાઠેના તે મરહુમ ટેહમુરસ્પ રતનશા ભાઠેનાના વિધવા. તે મેહરંગીઝ આદિલ બિલ્લીમોરિયા ને રૂબી મેરવાન ફરોગના માતાજી. તે મરહુમો પીરોજબાઇ તથા પીરોજશા ઇ. કરકરીયાના દીકરી. તે આદિલ ધનજી શાહ બિલ્લીમોરીયા ને મેરવાન જમશેદ ફરોગના સાસુજી. તે સામ ને મરહુમ માનેક કરકરીયાના બહેન. તે નરગીશ સામ કરકરીયાના સિસ્ટર ઇન લો. (ઉં. વ. ૭૭) રે. ઠે. ઇ/૨૮, ખુશરૂ બાગ, શહીદ ભગતસિંહ રોડ, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા.૬-૪-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે ડુંગરવાડી પર હોડીવાલા બંગલીમાં છેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button