મરણ નોંધ

પારસી મરણ

નરગીસ નોશીર સોરાબખાન તે મરહુમ એરવદ નોશીર એરચશા સોરાબખાનના વિધવા. તે શેહનાઝ દારૂવાલા અને હુતોક્ષી પંથકીના માતાજી. તે મરહુમો મની તથા નાદીરશા માન્ડવીવાળાના દીકરી. તે ખુશરૂ જે. દારૂવાલા અને પરસી આર. પંથકીના સાસુજી. તે મરહુમો તેહમીના તથા એરવદ એરચશા સોરાબખાનના વહુ. તે પારમીસ દારૂવાલા અને હુસરાવ દારૂવાલાના મમઇજી.(ઉં. વ. ૭૪) રે. ઠે. ૨, બાબુલનાથ રોડ, ગ્રાન્ડ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭.
કેટી યઝદી ગંડેવીયા તે યઝદી એદલજી ગંડેવીયાનાં ધનિયાની. તે મરહુમો ફ્રેની તથા જાલ ગંડેવીયાના દીકરી. તે ખુશનમ તથા કઇઝાદનાં માતાજી. તે અસ્પી તથા ઝીનોબીયાનાં સાસુજી. તે પરવેઝ ગંડેવીયા, બખતીયાર ઇટાલીયા તથા મરહુમ રૂમી ગંડેવીયાનાં બહેન. તે ઝરવાનના મમઇજી. તથા રેહયાનનાં બપઇજી. (ઉં. વ. ૭૫) રે. ઠે. બી-૧૦૧, અહુના એદલજી રોડ, ગણેશ ટોકીઝ આગળ, ચરઇ, થાણે (વે), મહારાષ્ટ્ર-૪૦૦૬૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૬-૩-૨૪એ બપોરના ૩-૪૫ વાગે માલકમ બાગ અગિયારીમાં છેજી. (જોગેશ્ર્વરી-મુંબઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button