મરણ નોંધ

પારસી મરણ

પેરીન હોમી સુઇ તે મરહુમ હોમી કાવસજી સુઇના ધણિયાની. તે મરહુમો ધનમાય અને કુવરજી સુમારીવાલાના દીકરી. તે બેરોજ, દારાયસ, જેસમીન જસાવાલા તથા મરહુમ દેઝીના માતાજી. તે કેકોબાદ જસાવાલાના સાસુજી. તે રોકશન અને બુરજીનના મમાઇજી. (ઉં. વ. ૯૦) રે. ઠે. ૧૪૧, ગોદરેજ ગ્રાડન એનકલેવ ટાવર-૨, પીરોજશાહ નગર, વિક્રોલી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૬૯. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૩-૨૪ બપોરે ૩-૪૫ વાગે.
શીરીન સોરાબ વૈદ તે મરહુમ સોરાબ એમ વૈદના વિધવા. તે મરહુમો ખોરશેદ તથા કૈખશરૂ પટેલના દીકરી. તે આંવા મરફી, ઝરીના પાઇ ને મરહુમ નોશીર વૈદના માતાજી. તે મરહુમો હોશંગ, ફીરોઝ, જર, સરોજ, સાકેર ને લીલીના બહેન.(ઉં. વ. ૯૫) રે. ઠે. ૪૦૧, ધનશીલા, બિલ્ડિંગ, ૪થે માળે, અહિંસા માર્ગ, પ્લોટ નં.૨૭, ખાર (પ) મુંબઇ-૪૦૦૦૫૮.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button