પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

પીરોજાબેન ભિખાજી તવડીયા તે મરહુમો દાનામાય તથા ભિખાજીના દીકરી. તે મરહુમો ફીરોઝ ને હિરાના બહેન. તે મહારૂખ ફિરોઝ તવડીયાના નણંદ. તે ફરઝાદના ફૂઇ. ને ફરઝીનના ફઇ-સાસુ. તે બોમી, કેરસી ફીરદોશ, આસીસ ને જેસમીનના કઝીન (ઉં. વ. ૮૩) રે. ઠે. બી-૧૧, સ્મૃતિકુંજ સોસાયટી, જી.ઇ.બી.ની સામે, સ્ટેશન રોડ, બીલીમોરા-૩૯૬૩૨૧. ઉઠમણાંની ક્રિયા: શનિવાર તા. ૨૩-૩-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે અંધેરી પટેલ અગિયારી.
તેહમી ફિરોઝ પુનીવાલા તે મરહુમ ફિરોઝ કૈખશરૂ પૂનીવાલાના ખાવીંદ. તે મરહુમો નાજામાય ને ધનજીશા દુબાશના દિકરી. તે ફીરદોશ ને હુફરીશ નાગપોરવાળાના માતાજી. તે આસીશના સાસુ. તે જાલ, મહેરુ તથા મરહુમો નરગીશ, દીનુ, મની ને રૂસીના બહેન. તે પરીનાઝ, યઝદ ને નાશાના બપાવા. તે આદીલ ના મમાવા. (ઉં. વ. ૮૬) રે. ઠે. ૭૮૦ કરાની મેનશન, જામે જમશેદ રોડ, પારસી કોલોની, દાદર (ઇ), મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા : શનિવાર તા. ૨૩-૩-૨૪ના રોજ બપોરે ૩. ૪૫ કલાકે, રૂસ્તમ ફરામની અગિયારી દાદર.

Back to top button