મરણ નોંધ

પારસી મરણ

સામ રૂસ્તમજી બીલીમોરીયા તે મરહુમો દીનામાય અને રૂસ્તમજી ઇ. બીલીમોરીયાના દીકરા. તે થ્રીતી, મેહેર, મરજબાન તથા મરહુમો કેતી નરીમન કડવાના ભાઇ. તે ડો. જમશેદ અદાજનીયા, આરમીન બીલીમોરીયા તથા મરહુમો નરીમન કડવા અને માનેક ભગવાગરના બનેવી. (ઉં. વ.૮૨) રે. ઠે. ડી. વી. પટેલ, હોમ-૭૮૩. મનચેહેરજી જોશી રોડ, દાદર પારસી કોલોની, મુંબઇ-૪૦૦ ૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૦-૩-૨૪ના બપોરે ૩-૪૫ વાગે રૂસ્તમ ફરામ અગિયારીમાં છેજી.
ઉદવાડા
ફ્રેની કાઇકોબાદ મોગલ તે ઇરવાદ કાઇકોબાદ નાદિરશાહ મોગલના પત્ની. તે મરહુમ માણેકમાઇ અને મંચેરશા ભાધાના પુત્રી. તે હવોવી અને મર્ઝબાનના માતા. તે દસરૂરજી ખુરશેદ દસ્તુર અને બિનાઇફરના મધર ઇન લો. તે અરિશ, નાહિદ, પરિનાઝ, શાનાયા અને દારિઅસના ગ્રાન્ડમધર. તે ફરામરોઝ, તેહમુરસ્પ, મરહુમ અસ્પિ અને બહેરામના સિસ્ટર ઇન લો.(ઉં. વ. ૭૭).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button