મરણ નોંધ

પારસી મરણ

ફરોખ રૂસ્તમ તાતા તે મરહુમ હોમાય એફ. તાતાના ખાવીંદ. તે કેરસી અને તનાઝ રોહીંટન પટેલના બાવાજી. તે મરહુમો મેહેરબાઇ તથા રૂસ્તમ તાતાના દીકરા. તે બીનાઇફર કે. તાતા તથા રોહીંટન કે. પટેલના સસરાજી. તે આરયાનેશ પટેલના મમાવાજી. તે ઝીયસ તાતા અને દેલઝાદ તાતાના બપાવાજી. (ઉં. વ. ૮૭) રે. ઠે. એ-૧૦૨, સ્વાગત-૨ સી.એચ.એસ. લીમીટેડ, ઓમ નગર, અંબાડી રોડ, વસઇ (પ), મહારાષ્ટ્ર-૪૦૧૨૦૨.
મેહેરનોશ બરજોર સુતરીયા તે રશના મેહેરનોશ સુતરીયાના ખાવીંદ. તે મરહુમો દૌલત તથા બરજોર સુતરીયાનાં દીકરા. તે મરહુમો દોલી તથા દારા કારભારીના જમાઇ. તે યાસમીન જીજીભોઇ અંબાપારડીવાલા અને ગુલીસ્તાન દીનયાર સિગંપોરીયાના ભાઇ. તે ખુશરૂ દારા કારભારીના બનેવી. તે મરહુમો જીજીભાઇ એદલજી અંબાપારડીવાલા તથા દીનયાર દારબશા સિગંપોરીયાના સાલાજી. (ઉં. વ. ૬૩) રે. ઠે. ૪૦૧-એ, કસ્તુરી વાયેજ, ગત નં. ૫૪૫, બોરહાડેવાડી, મોશી-૪૧૨૧૦૫ પૂને. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૭-૩-૨૪ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, હોડીવાલા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
કઇઝાદ બજી જોખી તે જાલુ તથા બજી જોખીનાં દીકરા. તે પીનાઝ બજી જોખીનાં ભાઇ. તે સાયરસ, હનોઝ, મહીયાર, નાઝનીનના કઝીન. તે વીરાફ કેકી પાજનીગરાનાં ભાણેજ. તે મેહેરનોશ હોમી જોખી, યાસમીન કેકી એલાવીઆ, રશના મેહેરનોશ જોખી, દીનયાર હોમી જોખીના ભત્રીજા. તે મરહુમો હોમી બરજોરજી, જોખી ધન જોખી, કેકી પાજનીગરા તથા કેરન પાજનીગરાના ગ્રેન્ડ સન. (ઉં.વ. ૩૨) રે. ઠે. રૂમ. નં. ૬૦૧, સુયશ સી.એચ.એસ. પ્લોટ નં-૪૬, સેક-૬, કોપરખેરણ, નવી મુંબઇ-૪૦૦૭૦૯. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૭-૩-૨૪ના બપોરના ૩-૪૫ વાગે ટાટા અગિયારીમાં છેજી (બાન્દ્રા-મુંબઇ).
ફરામરોઝ હોરમસજી વકીલ (ઉં. વ. ૭૧) તા. ૧૬-૩-૨૪ એ ગુજરી ગયા છે. તે મરહુમ રોશન અને મરહુમ હોરમસજીના દીકરા. ઝરીર, જહાંગીર, શિરીન, શેેનાયા, ફ્રેયાનના અંકલ. ઉઠમણું : તા. ૧૭-૩-૨૪ બપોરે ૩-૪૦ વાગે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button