મરણ નોંધ

પારસી મરણ

હોમયાર મીનુ મિસ્ત્રી તે મરહુમો ફ્રેની અને મીનુ મિસ્ત્રીના દીકરા. તે અરોન અને ફરહાન મિસ્ત્રીના બાવાજી. તે ખુરશીદ મિસ્ત્રીના ભાઈ. તે ઈઆનાહ અને જેરેહ મિસ્ત્રીના મામા. તે જુબિન મિસ્ત્રીના બનેવી. (ઉં.વ. ૫૩) રે.ઠે.: ૧/૮, સર રતન તાતા કોલોની ૧ માલુ, ડ્રમ હોટેલની સામે, તારદેવ. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૭-૩-૨૪ બપોરે ૩.૪૫ વાગે કપાવાલા અગિયારીમાં છેજી.
દોલી દારાયસ કાપડિયા તે દારાયસ કાપડિયાના ધણીયાની. તે મરહુમો પુત્લીબાઈ તથા દિનશોજી સેથનાના દીકરી. તે મરહુમો ખોરશેદ તથા તેહમુરસ્ય કાપડિયાના વહુ. તે મરહુમો કેટી રૂસ્તમ ચોકસી, પુરાન બમન શ્રોફ તથા અરની દિનશો સેથનાના બહેન. તે યઝદી ચોકસી, સાયરસ શ્રોફ, બિનાઈફર દુબાશ તથા કેશમીરા કાપડિયાના આંટી. (ઉં.વ. ૯૦) રે.ઠે.: ફ્લેટ-૨, ઉષા સદન, નિયર કોલાબા, મુંબઈ-૫.ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૩-૨૪ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે. નારિયલવાલા અગિયારી, દાદરમાં થશેજી.
નેવીલ નોશીર બીલીમોરીયા તે પરવીજ નેવીલ બીલીમોરીયાના ધણી. તે મરહુમો કેતી અને નોશીર રૂસ્તમજી બીલીમોરીયાના દીકરા. તે અયેશા અને બીનાયફર કયવાન દુમસીયાના બાવાજી. તે કયવાન પરવેજ દુમસીયાના સસરાજી. તે હોરમઝના ભાઇ. તે દીયાન કયવાન દુમસીયાના મમાવાજી. (ઉં. વ. ૭૨) રે. ઠે. દાદર, એન. જે. વાડીયા સી. એચ. એસ. ૬૨૯, બી/૫, હોમાવઝીર રોડ, દાદર પારસી કોલોની, દાદર-ઇસ્ટ, મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા.૧૬-૩-૨૪ના બપોરે ૩-૪૫ વાગે. ભાભા નં.૧માં છેજી.
ગુલશન ખુરશેદ પીઠાવાલા તે મરહુમ ખુરશેદ કેકી પીઠાવાલાના વિધવા. તે મહેર ખુરશેદ પીઠાવાલા અને પરઝાન ખુરશેદ પીઠાવાલાના માતાજી. તે ભીખુ તથા અસ્પી જમશેદજી ભાથેનાના દીકરી. તે મરહુમો શેરૂ તથા કેકી આદરજી પીઠાવાલાના વહુ. તે મોનાઝ અસ્પી ભાથેનાના બહેન. તે ગુલરૂખ તથા સાયરસ દોલશા અને ફિરૂઝા તથા તેહમુલ મીરના ભાભી. (ઉં. વ. ૫૩) રે. ઠે. એમ/૨, શાપુરજી ભરૂચા બાગ, એસ. વી. રોડ, શોપર્સ સ્ટોપ સામે, અંધેરી (પ.) મુંબઇ-૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૩-૨૪ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, અંધેરી પટેલ અગિયારીમાં થશેજી.
માણેક રૂસ્તમજી ફોટોગ્રાફર તે જાલુ માણેક ફોટોગ્રાફરના ખાવીંદ. તે કાર્લ માણેક ફોટોગ્રાફરના બાવાજી. તે મરહુમો ફીરોઝ તથા રૂસ્તમજી ફોટોગ્રાફરના દીકરા. તે બીનાઇફર કાર્લ ફોટોગ્રાફરના સસરાજી. તે મરહુમો શીરીન તથા બેહરામશા ચોથીયાના જમાઇ. તે ઝરીન ઇ. દમનીયા તથા મરહુમ કાવસ આર. ફોટોગ્રાફરના ભાઇ. (ઉં. વ. ૮૩) રે. ઠે: સરોશ ફલેટ નં. ૮, ૩જે માળે, પ્લોટ નં.૭૨૯, જહાંગીર વીમા દલાલ રોડ, પારસી કોલોની, દાદર (પૂ.), મુંબઇ-૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૩-૨૪ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, એમ. જે. વાડયા અગિયારી, લાલબાગમાં થશેજી.
ઝરીન અદી મિસ્ત્રી તે મરહુમ અદી જહાંગીર મિસ્ત્રીના ધણિયાની. તે મરહુમો દીનાર તથા પેશોટન ગઝદરના દીકરી. તે દીલશાદ અદી મિસ્ત્રીના માતાજી. તે મરહુમો જાલુ તથા જહાંગીર મિસ્ત્રીના વહુ. તે મરહુમ બોમી પી. ગઝદરના બહેન તે મરહુમ પેરીન બોમી ગઝદરના નણંદ. (ઉં. વ ૮૭) રે. ઠે. ૯- જમશેદ હોલ, ૩જે માળે, ફોરજેટ સ્ટ્રીટ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ઉપર, ગોવાલીયા ટેન્ક, મુંબઇ-૪૦૦૦૨૬ ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૩-૨૪ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, સેઠના અગિયારી, તારદેવમાં થશેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker