મરણ નોંધ

પારસી મરણ

ફરોખ દાદી બારીયા તે મરહુમ હોમાય અને દાદી બારીયાના દીકરા. તે બકતાવર કયકશરૂ દસ્તુરના ફૂઇના દીકરા. (ઉં. વ. ૭૮) રે. ઠે. ઓલ્ડ ન.૧૧, ખારેગાત કોલોની, હ્યુજીસ રોડ, બાબુલનાથ, મુંબઇ-૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૩-૨૪ બપોરે ૩.૪૫ વાગે અનજુમન આતશ બેહેરામમાં છેજી.
બખતાવર સરોશ તારાપોર તે સરોશ કેખશરૂ તારાપોરના ધનિયાની. તે મરહુમો આલુ તથા બેહરામ એદલજી મરાવાલાનાં દીકરી. તે રોહિન્ટન તથા દાનેશ સરોશ તારાપોરનાં માતાજી. તે રોખસાર રોહીન્ટન તારાપોર તથા દીલશાદ દાનેશ તારાપોરના સાસુજી. તે ફિરોઝ બેહરામ મરાવાલાનાં ભાઇ. તે આવા રોહીન્ટન તારાપોર તથા ઝીવાન દાનેશ તારાપોરનાં બપઇજી. (ઉં. વ.૭૯) રે. ઠે. ૬૨૮, તુરેલ ટેરેસ, હોમાવઝીર રોડ, પારસી કોલોની, દાદર-મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૩-૨૪ના બપોરના ૩.૪૫ વાગે રૂસ્તમ ફરામના અગિયારીમાં છેજી. (દાદર-મુંબઇ).
કેરસી કાવસજી બારડોલીવાલા તે મરહુમ ખોરશેદ કેરસી બારડોલીવાલાના ખાવીંદ. તે મરહુમો ખોરશેદ તથા કાવસજી બારડોલીવાળાનાં દીકરા. તે હોમાય યઝદી પેસ્તનજામાસ્પ તથા કાવસી કેરસી બારડોલીવાલાનાં બાવાજી. તે યઝદી પેસ્તનજાપાસ્પ તથા જેનીફર કાવસી બારડોલીવાળાના સસરાજી. તે મરહુમ હોમી તથા મીનુનાં ભાઇ. તે યઝદ તથા નરીસાનાં બપાવાજી. (ઉં. વ. ૮૩) રે. ઠે. ૬/૧૯, પંથકી બાગ, અંધેરી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૬૯. ઉઠમણાંની ક્રિયા: તા.૧૫-૩-૨૪ બપોરના ૩-૪૫ વાગે, પટેલ અગિયારીમાં છેજી. (અંધેરી-મુંબઇ).
શાહઝાદ દારાયસ હોઝદાર તે ઓસ્તી ઊતાશાહ એ. શાહઝાદ હોઝદારનાં ખાવીંદ. તે ઓસ્તી મહારૂખ તથા એ. દારાયસ હોઝદારના દીકરા. તે મરહુમ એ. માલકમનાં ભાઇ. તે બચુ તથા મેહેરનોશ કાસદનાં જમાઇ. તે મરહુમો ઓ. ગુલ તથા એ. હોશંગના ગ્રન્ડસન. તે એ. ફરહાદ, ખો. મેહેર તથા સાયરસ કાસદના ભત્રીજા. (ઉં.વ.૨૮) રે. ઠે.ડી-૨/૫૩, ભરૂચા બાગ, એસ. વી. રોડ, ઓફ. શોપરસ સ્ટોપ, અંધેરી (વે), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૩-૨૪ એ બપોરના ૩-૪૫ વાગે, વાડીયાજી આતશ બેહરામમાં છેજી, અને ટાટા અગિયારી (બાંદ્રા)માં છેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button