પારસી મરણ
અરનાઝ નોશીર ગવર્નર તે નોશીર ડી. ગવર્નરના ધણિયાની. તે ફરનાઝા એન. ગવર્નરના માતાજી. તે મરહુમો મીઠામાય તથા હોરમસજી પટેલના દીકરી. તે પ્રશાંત મેનનના સાસુજી. તે મરહુમો એમી તથા દારબશૉ ગવર્નરના વહુ. તે પરવેઝ પટેલ, શેરનવાઝ એફ. શ્રોફ તથા મરહુમ કેકી પટેલના બહેન. (ઉં. વ. ૬૫) રે. ઠે. ૨૦૮, અનીતા બિલ્ડિંગ, નં.૯, લોખંડવાળા કોમ્પ્લેક્સ, લોખંડવાલા સ્કૂલ પાસે, કાંદિવલી (પૂ). મુંબઇ-૪૦૦૧૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૩-૨૪ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, સોલસેટ અગિયારી, અંધેરીમાં થશેજી.
વલસાડ
મહેલી કાવસ ભેસાણિયા (ઉં. વ. ૬૩) તા. ૨૭-૨-૨૪એ ગુજરી ગયા હતા. તે હુતોક્ષીના હસબન્ડ. ડેલઝાદના ફાધર. મરહુમ આવા અને મરહુમ કાવસ ભેસાણિયાના દીકરા. મરહુમ મહેરા અને મરહુમ બાપુજી ઇટાલિયાના જમાઇ. રોહિન્ટન ઇટાલિયા, જેરુ માણેક ભાથેના, મરહુમ ફ્રેની ઇટાલીયાના બ્રધર ઇન લો.
વલસાડ
રોશન નોશીર ચોથિયા (ઉં. વ. ૭૬) તા. ૭-૩-૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ નોશીર એસ. ચોથિયાના વાઇફ. સનોબેર અને જેનિફરના મધર. ફિરોઝ અને ચેરાગના સાસુ. બઝીશ અને યોહાનના ગ્રેન્ડ મધર. અદી, સિલ્લુ અને મરહુમ અર્નીના બહેન. ઉઠમણું: તા. ૯-૩-૨૪ના મોટા શાપુર દરેમહેર, વલસાડમાં બપોરે ૩-૪૫ વાગે.