મરણ નોંધ
પારસી મરણ
અરઝાન સાયરસ શ્રોફ તે ફીરોઝા તથા સાયરસ શ્રોફના દીકરા. તે મીશાલ સાયરસ શ્રોફનાં ભાઈ. તે ખોરશેદ દીનસુ તારાપોર તથા મરહુમો દીનસુ મીનુ તારાપોર અને રોહીન્ટન દારબશા શ્રોફનાં (ગ્રેન્ડસન). તે કઈનાઝ દીનસુ તારાપોરનાં (નેવીયુ.) (ઉં. વ. ૧૬) ઠે. ૬૨/બી, કોઝી બિલ્ડીંગ, રૂમ નં.-૮, ત્રીજે માલે, એ. કે. માર્ગ, ગોવાલીયા ટેંક, ઓગસ્ત ક્રાંતી મેદાન, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાની ક્રિયા: ૬-૩-૨૪ એ બપોરના ૦૩-૪૫ વાગે ઓલ્બલેસ બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઈ)
પરવીજ નવરોજી ગીસતા તે મરહુમો નવરોજી અને પીરોજા ગીસતાના દીકરી. તે મરહુમ ખોરશેદ બલસારાના બહેન. તે પરસી, શેહેરી તથા મરહુમ નેવીલના માસી. (ઉં. વ. ૮૫) ઠે. ૫૦૧, રજની મહલ, તુલસીવાડી, તારદેવ, મુંબઈ-૪૦૦૦૩૪. ઉઠમણાની ક્રિયા: ૬-૩-૨૪ બપોરે ૩-૪૫ વાગે. બેનેટ-૫, ડુંગરવાડી, મુંબઈ.