પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

હોમાય હોમી શ્રોફ તે હોમી નોશીર શ્રોફના ધણયાની. તે મરહુમ નોશીર અને ગુલ શ્રોફના વહુ. તે ફરઝીન જીમી ભાઠેણા તેમજ પરસીસ કૈવાન ખંબાતાના મંમી. તે ડેલારા ખંબાતા તથા મેક્સ ભાઠેનાના ગ્રેની. તે મ. દીનશાહ તેમજ ડોલી દીનશાહ ભરૂચાના દીકરી. તે પરવીન, ઝરીન હોરમઝ ખંબાતા, શેહરનાઝ. ડુમસ્યા તથા હોરમઝ અને રશના મીનુ ગોવાડીયાના બહેન. (ઉં.વ. ૭૦) રે.ઠે: ૩૪, આદરબાદ, ફલેટ નંબર ૨૩, ૨જે માળે, હ્યુજીસ રોડ, પ્રેમપુરી આશ્રમની સામે, બાબુલનાથ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: ૨૯-૨-૨૪એ બપોરનાં ૩.૪૫ વાગે. ઓલ્બલેસ બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઈ)

Back to top button