મરણ નોંધ
પારસી મરણ
સૂન્નુ પરવેઝ મેહતા તે મરહુમ પરવેઝ હોરમસજી મેહતાના ધણીયાણી. તે મરહુમો બાનુબઈ તથા રૂસ્તમજી વાડીગરના દીકરી. ફ્રેડી પરવેઝ મેહતાના માતાજી. તે વીરા નોશીર હાડવૈદ તથા મરહુમ અરનાવાઝ રૂસ્તમજી વાડીગરના બેન. તે સાયરસના માસીજી. ગેેવ તથા હોશંગના ફુઈજી. તે શાહઝાદ રોહન તથા ખુબચેર કેરમાન મેહતાના કાકીજી. (ઉં. વ. ૮૫). રહે. ઠે: એ-૬, ન્યુ વાડીયા બીલ્ડીંગ, એસ. વી. રોડ, દેના બૅન્કની સામે, માલકમ બાગ, જોગેશ્ર્વરી (વે.), મુંબઈ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: ૩૧-૧-૨૪ના બપોરના ૩-૪૫ વાગે માલકમ બાગ અગીયારીમાં છેજી. (જોગેશ્ર્વરી – મુંબઈ).