પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

મેહેરૂ એરચ ઘડિયાલી તે મરહુમ એરચ રૂસ્તમજી ઘડિયાલીના ધણિયાની. તે મરહુમો આલામાય અને રૂસ્તમજી પટેલના દીકરી. તે સાયરસ, પરીનાજ મેહેર મરોલીયા, ફરીદા નવલ બોધાનવાલાના માતાજી. તે કમલ, મેહેર અને નવલના સાસુજી. તે મરહુમો કેકી, નોજર, હીલા, દારાના બહેન. તે નતાશાના બપઇજી, તે આરમીન, પરસીસ અને દાનીસના મમઇજી. (ઉં.વ. ૮૭) રે. ઠે. પદમજી બિલ્ડિંગ, ભોંયતળિયે, રૂમ. નં. ૨, સ્ટેશન રોડ, કેનોસા હાઇસ્કૂલની સામે, માહિમ (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૧-૨૪ના ૩-૪૫ વાગે માહીમ સુનાવાલા અગિયારીમાં છેજી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button