મરણ નોંધ
પારસી મરણ
કેટી લાકડાવાલા તે મરહુમો હોમાય તથા કાવસજી બીલીમોર્યાના દીકરી. તે દારાયસ બીલીમોર્યા ને ઝરીન કુમાનાના બહેન. તે જેસમીન, પર્લ ને આદીલના આંટી. તે રતી બીલીમોર્યાના નણંદ ને બોમી કુમાનાના સાલી. (ઉં . વ. ૭૮) રે. ઠે. લેડી હીરાબાઇ જહાંગીર હેલ્થ યુનિટ, ગામડીયા બિલ્ડિંગ નં. ૧૮, ગામડીયા કોલોની, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૧-૨૪ના રોજ બપોરે બેનેટ બંગલી નં.૬ ડુંગરવાડી મુંબઇ.