બાનુ હોમી લાલા તે મરહુમ હોમી કેરસાસ્પ લાલાના ધણયાની. તે મરહુમો જરબાઈ અને જાલેજર પાવરીના દીકરી. તે રોહિનતનના માતાજી. તે પ્રીતિના સસુજી. તે મરહુમો ખોરશેદ કેકી પતેલ, રોશન જાલ પતેલ અને કેકી પાવરીના બહેન. તે વાહબીજના બપઈજી. તે નવાજ શાસ્ત્રી, યાસમીન પતેલ, તેહેમતન પતેલ, આરમીન બુહારીવાલાના માસી. (ઉં.વ. ૮૯) ઠે: લેડી હીરાબાઈ, સી. જેહાગીર હેલ્થ યુનિટ, ૧૮, ગામડિયા બિલ્ડિંગ, ગામડિયા કોલોની, તારદેવ, મુંબઈ- ૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: ૧૮-૧-૨૪ બપોરે ૩.૪૫ વાગે શેઠના અગિયારીમાં છેજી.
ગુસ્તાસ્પ પેસતનજી સેઠના તે ઓસ્તી વીલુ તથા ગુસ્તાસ્પ સેઠનાના ખાવીંદ. તે ઓસ્તી ખોરશેદ તથા ઓસ્તા પેસતનજી સેઠનાના દીકરા. તે ઓસ્તા બેહરામ તથા સાયરસનાં બાવાજી. તે ઓસ્તી રૂહંગીઝ બેહરામ સેઠના તથા શીરાઝ સાયરસ સેઠનાનાં સસરાજી. તે ઓસ્તી રોશન પેસતનજી સેઠનાના ભાઈ. તે યનાઈશા, પાશીન, શેરોય તથા ફરીશના બપાવાજી. (ઉં. વ. ૮૫) ઠે. એન્જીનીયર બિલ્ડીંગ, રૂમ નં. ૧, ગ્રાઉન્ડ ફલોર, ૮૧૫ જામે જમશેદ રોડ, પારસી કોલોની, દાદર (ઈ), મુંબઈ-૧૪. ઉઠમણાની ક્રિયા ૧૮-૧-૨૪એ બપોરના ૩-૪૫ વાગે. નારીયેળવાલા અગિયારીમાં છેજી. (દાદર-મુંબઈ).
