પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

પીલુ માનેક વાડીયા તે મરહુમ માનેક જમશેદજી વાડીયાના ધણિયાની. તે મરહુમો ગુલબાઇ અને બરજોરજી જંગલવાલાના દીકરી. તે બીનાયફર અને જમશેદના માતાજી. તે શ્રીધર અને કીસ્તીના સસુજી. તે હોમાય જાલ મહેતા તથા મરહુમો નાજુ રૂસ્તમ કોહીના, નોશીર, અદી, હોરમજ, ધનજી શાહ, ગોદરેજના બહેન. તે મરહુમો જમશેદજી અને શેહેરબાનુ જમશેદજી વાડીયાના વહુ. (ઉં. વ. ૮૬) રે. ઠે. ૧૧-૫, ઝરીન લોજ, ૪થો રોડ, ઓપ. ભાભા હોસ્પિટલ, બાન્દ્રા (વે.), મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૭-૧-૨૪ના બપોરે ૩.૪૫ વાગે તાતા અગિયારી બાંદ્રામાં છેજી.
મેહેરુ ગણેશ ઉદયાવાર, તે મરહુમ ગણેશના પત્ની. તે મરહુમ હિલ્લા અને મરહુમ કેકીના પુત્રી. તે પ્રીતિનાં માતા. તે જેહાનના સાસુ. તે અમ્યરા અને અમોશના ગ્રાન્ડમધર (ઉં. વ. ૭૯) રે. ઠે. ૪, અવાબાઇ મેન્શન, ૧૫ હેન્રી રોડ, એપોલો રેકલેમેશન, મુંબઇ-૪૦૦૦૦૧.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button