પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

દારાયસ અરદેશીર અપુ તે જહીદા દારાયસ અપુના ધણી. તે મરહુમો અરદેશીર અને ખોરશેદના દીકરા. તે હોરમજ અને અરજાનના બાવાજી. તે કેરસી, સનોબર કેલી સુરતી તથા મરહુમ ગુલ દાદી દારૂવાલાના ભાઇ. તે આદીલ, મરજીના કાકા. તે યાસમીન, કેરમાન, દેજી, બુરજીન અને તીનાઝના મામા. તે મેહરૂ કેરસી અપુના સાલી. (ઉં. વ. ૬૪) રે. ઠે. જૈન લક્ષ્મી મેન્સન, રૂમ. નં. ૭, લેમિંગ્ટન રોડ, નવજીવન સોસાયટીની સામે, મુંબઇ સેન્ટ્રલ, મુંબઇ-૪૦૦૦૦૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૪-૧-૨૪ના બપોરે ૩-૪૫ વાગે ઓલબ્લેસ બંગલીમાં છેજી.
ઇરાન દોખ જમશેદ ઇરાની તે મરહુમ જમશેદ નામદાર ઇરાનીના વિધવા. તે મરહુમો મોરવારીદ તથા શાપુર ગુસ્તાદ બેહરામશાહીના દીકરી. તે સાયરસ જમશેદ ઇરાનીના માતાજી. તે મરહુમો શીરીન ફરેદુન ઝેન્ડબાફ, અપસાર હોમી ઇરાની ને સાઇસ્તા એરચ ઇરાનઝામીનીના બહેન. તે કુમાઇલ, શનાયા, પરીઝાદ, આશીશ, સૈફી, યોહાન, અનાહીતા, વહીસ્તા ને યાવિસ્તના ગ્રેન્ડ માસી. તે જેહાનપુર ઝેનબાફ, રૂખશાના તીરંદાઝી, ખોદારામ ઝેનબાફ, તનાઝ, રૂઝબે ઇરાનઝમીની, કૈયનુશ ઇરાનઝમીની ને અનોશ ઇરાનઝમીનીના માસી. (ઉં. વ.૮૩) રે. ઠે. ૧/૨૪, એ.એચ. વાડીયા બાગ, ૫મે માળે, પરેલ ટેન્ક રોડ, મુંબઇ-૪૦૦૦૩૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૧-૨૪ના બપોરે ૩-૪૫ કલાકે મઝગાવ મધે મઝગામ પટેલ અગ્યારીમાં છેજી.
દિનુ રસિક ગિલ્ડર (ઉં. વ. ૭૯) તા. ૧૨-૧-૨૪એ ગુજરી ગયા છે. તે રસિકના વાઇફ. મરહુમ ગુલ અને મરહુમ જાલના દીકરી. જયેશ અને મરહુમ ગૌરીના મધર. શીતલના સાસુ. મહેરુના બહેન. ઉઠમણું : તા. ૧૪-૧-૨૪ બપોરે ૩.૪૦.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button