મરણ નોંધ

પારસી મરણ

ફીરોઝશાહ રતનશાહ ભાથેના તે યાસમીન ફીરોઝશાહ ભાથેનાના ખાવીંદ. તે પર્લ ફીરોઝશાહ ભાથેનાના બાવાજી. તે મરહુમો કુંવરબાઇ તથા રતનશાહ ભાથેના ના દીકરા. તે મરહુમો નાજુ તથા નવરોજી દુબાશના જમાઇ. તે મરહુમો દીનુ, તેહમુરસ્પ, નોશીર, પરવીઝ અને પરસીના ભાઇ. (ઉ. વ. ૯૧) રે. ઠે. રૂમ. નં. ૧૯, સાગર કુંજ, ૭૮ નેપીયન્સી રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૬.
ગુલશન રતન પંથકી તે મરહુમ રતન કેખશરૂ પંથકીનાં ધનીયાની. તે મરહુમો પુતલાં તથા કૈકાઉસ દરબારીનાં દીકરી. તે ડો. દીલનાવાઝ જમશેદ દેવધવાલા, ફીરોઝા નોશીર પીઠાવાલા તથા રશના ભીખુ વરીઆવાનાં માતાજી. તે જમશેદ એરચશાહ દેવધવાલા, નોશીર નરીમાન પીઠાવાલા તથા ભીખુ ધનજી શાહ વરીઆવાનાં સાસુજી. તે મરહુમો દીનશાહ, દારાયસ તથા જાલુંના બહેન. તે બેહઝાદ, ફરઝાના, નાઝનીન, ફરનાઝ તથા જેઝીલનાં મમઇજી. (ઉં. વ. ૯૭) રે. ઠે. બિલ્ડિંગ નં-૩, રૂમ-નં-૩, તાતા મિલ્સ કો. ઓપ. હાઉસિંગ સો. એલ્ફિસ્ટન રોડ, પરેલ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૧-૨૪ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, ભાભા બંગલી નં-૨માં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker