મરણ નોંધ

પારસી મરણ

પરવીઝ ફીરોઝ દોતીવાલા તે મરહુમ ફીરોઝ એન. દોતીવાલાના વીધવા. તે રૂસ્તમ ફીરોઝ દોતીવાલાના માતાજી. તે મરહુમો ફ્રેની તથા કેકી કાલા પેસીના દીકરી. તે મનીશા રૂસ્તમ દોતીવાલાના સાસુજી. તે મરહુમો પેરીન તથા નવલ એમ. દોતીવાલાના વહુ. તે બમન, સુુનુ, દુબાશ તથા મરહુમોે કૌસી તથા હીલ્લાના બહેન. (ઉં. વ. ૮૩) રે. ઠે. ૨૧, રાજ મહલ બિલ્ડિંગ, ૩૩ અલ્ટામાઉંટ રોડ, બેન્ક ઓફ બરોડા સામે, કેમ્પસ કોરનર બ્રીજ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૧-૨૪ના રોજે બપોરે ૩.૪૦ કલાકે સાહેર અગિયારીમાં થશેજી.
રૂસી ધનજીશા વાડિયા તે મરહુમ મીની આર. વાડિયાના ખાવીંદ. તે શીરાઝ દોરડી તથા સનમ વાડિયાના બાવાજી. તે મરહુમો હીરાબાઈ તથા ધનજીશા વાડિયાના દીકરા. તે કેરસી દોરડી તથા કૈઝાદ વાડિયાના સસરાજી. તે મરહુમો તેહમીના તથા સામ સંજાનાના જમાઈ. તે બેપસી રાના તથા મરહુમો ડૈસી તમ્પાલ, પેસી વાડિયા, જાઈજી, આલુ તથા બાનુના ભાઈ. (ઉં.વ. ૯૧) ઠે: ૨૭૫ કે, મેહેરબાઈ વાડિયા બિલ્ડિંગ, ૨જે માળે, ઝોરેસ્ટ્રીયન કોલોની, ચીકલવાડી, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાની ક્રિયા: તા. ૫-૧-૨૦૨૪ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, સેઠના અગિયારી, તારદેવમાં થશેજી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો