મરણ નોંધ
પારસી મરણ
દીનશાહ પીરોજશાહ વાડિયા તે મરહુમો દીનામાય તથા પીરોજશાહ વાડિયા (ઉં.વ. ૭૬) ઠે: રૂમ નં. ૮, વાડિયા બિલ્ડિંગ, ૧લે માળે, મરેઝબાન કોલોની, જેકબ ર્સકલ, મુંબઈ-૪૦૦૦૧૧.
શ્યાવક્ષ બરજોર તુરકી તે ઝરીન શ્યાવક્ષ તુરકીના ખાવીંદ. તે હરવસ્પ અને વસપાન તુરકીના બાવાજી. તે મરહુમો દૌલત તથા બરજોર તુરકીના દીકરા. તે મરહુમો ખોરશેદ તથા હોશંગ દારૂખાનાવાલાના જમાઈ. તે અસ્પી દારૂખાનાવાલાના બનેવી. (ઉં.વ. ૭૫) ઠે: ૪૪, પેરી રોડ, બાંદ્રા (પ), મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૧-૨૦૨૪ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, હોડીવાલા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.