મરણ નોંધ
પારસી મરણ
ગુલનાર દારા દેસાઇ તે મરહુમ દારા બમનશાહ દેસાઇના ધનીયાની. તે મરહુમો શેરબાનુ તથા બેહરામશાહ મોદીના દીકરી. તે ડો. નાઝરીન દેસાઇ તથા કરઝીન દારૂવાલાના માતાજી. તે ખુશરૂ કેરસી દારૂવાલાના સાસુજી. તે હોશંગ, જહાંબક્ષ તથા મરહુમો કાવસ અને મહારૂખનાં બહેન. તે ઝીયાન તથા ઝીનીયાનાં મમઇજી. (ઉં. વ. ૭૨) રે. ઠે. ૭૮૬, રેડીમની બિલ્ડિંગ, ત્રીજે માળે, ખરેગાત રોડ, પારસી કોલોની, દાદર (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૩-૧-૨૪ના બપોરના ૩-૪૫ વાગે. નારીયેલવાલા અગિયારીમાં છેજી. (દાદર-મુંબઇ).