પારસી મરણ
પરવેઝ અદી કેરમાની તે મરહુમ અદી ફરેદુન કેરમાનીના વિધવા. તે મરહુમો પોલી ને કેખુશરૂ મીસ્ત્રીના દિકરી. તે દાનેશ ને હોરમઝના માતાજી. તે દીલઝીનોબીયા ને આરમીનના સાસુ. તે કેરસી મિસ્ત્રીના બહેન. તે વરઝાવંદ પારઝોન ને ખોદાવંદના બપયજી. (ઉં. વ. 87). રે. ઠે. ફલેટ નં.304, 3જે માળે, સી. ડી. બાગ, એનેક્સ. એસ. વી. રોડ, ગોરેગાંવ (વેસ્ટ), મુંબઇ-400104. ઉઠમણાંની ક્રિયા: તા. 2-1-24ના બપોરે 3.45 કલાકે માલકમ બાગ અગિયારી, જોગેશ્વરી, મુંબઇ.