મરણ નોંધ

પારસી મરણ

નવલ દારબશૉ ખંબાતા તે મરહુમ જરૂ નવલ ખંબાતાના ખાવીંદ. તે મરહુમો કુવર તથા દારબશૉ ખંબાતાના દીકરા. તે મરહુમો સોનાબાઇ તથા મીનોચેર અદલજીના જમાઇ. તે મરહુમો મીનુ, હોમી અને મીનુના ભાઇ. તે ખુશરૂ, કેશમીરા, રશીદા, પરવેઝ અને ફીરૂઝાના માસાજી. તે વીસ્પી, યઝદી અને કેરસીના કાકાજી. (ઉં. વ. ૯૫) રે. ઠે. બી/૨૧ જરબાગ, ભાયખલા (પૂ). મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૩૧-૧૨-૨૩ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, વાચ્છા ગાંધી અગિયારી, હ્યુજીસ રોડમાં થશેજી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ