મરણ નોંધ
પાયદસ્ત
હોમી સોરાબજી પટેલ તે હોમાય હોમી પટેલનાં ખાવીંદ, તે મરહુમો તેહમીના તથા સોરાબજી પટેલનાં દીકરા. તે યઝદ તથા જેસ્મીનનાં બાવાજી. તે શાહનાઝ તથા ફરહાદનાં સસરાજી. તે પોરસના બપાવાજી. તે શીરાઝ તથા યાશનાનાં મમાવાજી. (ઉં.વ. ૮૪) રહેઠાણ: ૧લે માલે, દીનબઈ પીટીટ સ્ટ્રીટ, ગ્રાંટ રોડ (ઈસ્ટ). મુંબઈ- ૪૦૦ ૦૦૭. પાયદસ્ત ૨-૨-૨૪એ સવારનાં ૭.૪૫ વાગે. બેનેટ-૫નં ની બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઈ), ઉઠમણાંની ક્રિયા: ૩-૨-૨૪એ બપોરનાં ૩.૪૫ વાગે, રૂસ્તમ ફરામના અગિયારીમાં છેજી. (દાદર-મુંબઈ)