મરણ નોંધ
પાયદસ્ત
ફલી મેરવાનજી વાનિયા તે મરહુમ મહારૂખ ફલી વાનિયાના ખાવીંદ. તે મીનોચર વાનિયા અને રાડાબેહ વાનિયાના બાવાજી. તે મરહુમો લીલી તથા મેરવાનજી વાનિયાના દીકરા. તે નીના વાનિયા તથા પરસી સેઠનાના સસરાજી. તે કીયારા વાનિયા અને ઝૈન વાનિયાના બપાવાજી. તે કેટી વાનિયા, ડૉ. રોશન વાનિયા, પેરીન હીરજીકાકા તથા મરહુમ ધન ડોસાભોઈના ભાઈ (ઉં.વ. 88) ર.ઠે. ખુશરૂ બોગ, બ્લોક-ડી-5, એસ. ભગતસિંગ રોડ, ઈલેક્ટ્રીક હાઉસ, કોલાબાં, મુંબઈ-400001. પાયદસ્ત: 6-1-24ના રોજે, સવારે 7.45 કલાકે, બેનેટ-5 બંગલી, ડુંગરવાડીમાં થશેજી. ઉઠમણાંની ક્રિયા:
તા. 7-1-24ના રોજે, બપોરે 3.40 કલાકે, કરાની અગિયારી, કોલાબામાં થશેજી.