મરણ નોંધ

પાયદસ્ત

ફેની પરવેઝ શેઠના તે પરવેઝ બેહેરામજી શેઠનાના ધણિયાની. તે મરહુમો દારબશા અને પીરોજાના દીકરી. તે નેનસી અને પરસીના માતાજી. તે અરૂશી અને એજાઝના સાસુજી. તે મરહુમો જમશેદ, તેહેમતન, એરચ, મની અને બાનુના બહેન. તે દાનીશના મમઇજી અને એઠનાના બપઇજી. તે હનાજ, નાઝનીન અને ઝુબીનના માસી. તે મરહુમ પેસ્તનજી ગુસતાદજી લોહરના નીશ. તે મરહુમો ગુલામાઇ અને બેહેરામજી શેઠનાના વહુ. (ઉં. વ. ૮૩) રે. ઠે. સ્લેટર હાઉસ નં-૨, ફલેટ નં-૪, ૧લે માળે, સ્લેટર રોડ, ગ્રાન્ટ રોડ, (પ.). મુંબઇ-૪૦૦૦૦૪. પાયદસ્ત: તા. ૬-૧૨-૨૩ના સવારે ૭.૪૫ વાગે ભાભા નં.૧માં છેજી. ઉઠમણાંની ક્રિયા: તા. ૬-૧૨-૨૩ના ૩-૪૫ વાગે ભાભા નં.૧માં છેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button