પાયદસ્ત | મુંબઈ સમાચાર

પાયદસ્ત

ફરોખ કયખશરૂ મહવા તે મરહુમો સુના અને કયખશરૂ મ. મહવાના દીકરા. તે અસ્પી તથા મરહુમ દોલી પી. બામબોતના ભાઇ. તે ખુરશીદ બાતલીવાલાના કસીન. તે હોસેદારના મામા. અને ખુશનુમા બામબોતના મામા સસરા. (ઉં. વ. ૭૪) રે. ઠે. એફ-૧, શાપુર બાગ, વીઠલભાઇ પટેલ રોડ, સાઇધામ ટેંપલ સામે, ગીરગાંવ, મુંબઇ-૪૦૦૦૦૪. પાયદસ્ત : તા. ૨૬-૧૧-૨૩ના સવારે ૯ વાગે બેનેત નં.૬માં છેજી.

Back to top button