મરણ નોંધ

પાયદસ્ત

પરવેઝ હોમી બગવાડિયા તે હોમી પાલનજી બગવાડિયાના પત્ની. તે મરહુમ રૂસ્તમજી દારૂવાલા અને મરહુમ જાલામાઇ દારૂવાલાના પુત્રી. તે નિલોફર, પ્લોચી અને ઝૂબીનના માતા. તે ખુશનુમ બગવાડિયાના વહુ. તે મરહુમ દારા દારૂવાલા, હોસી દારૂવાલા, ગૂલચેર શો, મરહુમ કાવસ દારૂવાલાના બહેન. તે સિદ્ધાંત, મુસ્કાન, વાહબિઝ, ડાનેશ, ઉલ્વાક્ષ, પરિનાઝના ગ્રેન્ડમધર. તે બિનાઇફર દારૂવાલા, મુરાદ દારૂવાલા, દિલશાહ દારૂવાલા અને જિમિ પેસ્તનજીનાં આન્ટી. તે ડોલી અને હોમાઇના સિસ્ટર ઇન લો. (ઉં. વ.૭૯) રે. ઠે. સી/૨૮, કોન્ટ્રાક્ટર બાગ, માહિમ-૪૦૦૦૧૬. પાયદસ્ત : તા. ૪-૯-૨૪ના બપોરે ૧.૩૦ વાગે, ભાભા, ઉઠમણાંની ક્રિયા : તા. ૪-૯-૨૪ના ૩.૪૫ વાગે. ઠે. ભાભા/હોમી બગવાડિયા, સી/૨૯, કોન્ટ્રાક્ટર બાગ, માહિમ-૪૦૦૦૧૬.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button