પાયદસ્ત | મુંબઈ સમાચાર

પાયદસ્ત

આલુ મીનુ ધાલા તે મરહુમ મીનુ જમશેદજી ધાલાના ધણિયાની. તે આદીલના માતાજી. તે આશીષના સાસુજી. તે અરમાન તથા અરનાઝના બપઇજી. તે જરબાઇ તથા જમશેદજી જહાંગીરજી ધાલાનાં વહુ. તે ઉદવાડેવાલા મરહુમો બાનુબાઇ તથા અરદેશર પાલનજી સીધવાના દીકરી. તે જમશેદ અરદેશર સીધવા તથા મરહુમો ધન નોશીર દસ્તુર, હોમ્યાર તથા પાલનજીના બહેન. (ઉં. વ. 89) રે. ઠે. 792, દીના મંઝીલ, 2જે માળે, જામે જમશેદ રોડ, દાદર પારસી કોલોની, દાદર (ઇ), મુંબઇ-400014. પાયદસ્ત: તા. 8-4-24ના રોજ સવારે 7.40 કલાકે બેનેટ બંગલી 5 ડુંગરવાડી, મુંબઇ. ઉઠમણાંની ક્રિયા: તા. 9-4-24ના રોજ બપોરે 3-45 કલાકે બાટલીવાલા અગિયારી, તારદેવ, મુંબઇ.

Back to top button